જાગૃત યુવા વ્યવસાય નિર્દેશિકા
જાગૃત યુવા વ્યવસાય નિર્દેશિકા વેબસાઇટ પર આપનું સ્વાગત છે, જાગૃત યુવા મિત્ર મંડળ શિક્ષણની સાથે સમાજમાં આપણા સ્વતંત્ર ધંધા/રોજગારને પ્રોત્સાહન મળે અને સમાજ આર્થિક રીતે સક્ષમ બને તે ઉદ્દેશથી આપણી સમાજના બિઝનેસ, દુકાન, મોલનુ સરનામુ અને માહીતી મળી રહે તે માટે પોતાનો વ્યવસાય રજીસ્ટર કરી શકશે. અહીંથી અન્ય લોકો સરળતાથી વિવિધ વ્યવસાયો વિશે જાણકારી મેળવી શકે છે અને એકબીજાને વ્યાવસાયિક રીતે સપોર્ટ કરી શકે છે. ચાલો, સમાજને આધુનિક ધંધાકીય જોડાણો સાથે આગળ લાવીએ...

6 Businesses